Thursday, 25 February 2021

પ્રેમ નો પ્રસ્તાવ , પ્રપોઝ


એક સૌમ્ય તથા સજ્જન પ્રેમી ની જેમ ગર્લફ્રેન્ડને કેવી રીતે પ્રપોઝ કરવું? 
જીવન માં એક ક્ષણ એવી આવે છે જ્યારે આપણા બધાં એ મોટા પગલા ભરવા પડે છે અને પ્રેમિકા કે પ્રેમી ને એક પ્રશ્ન પૂછવો જ પડે છે; શું તૂ મારી સાથે લગ્ન કરીશ? અને જ્યારે એ સવાલ કરીએ તે અનુભવ યાદગાર અને આનંદપ્રદ  હોવો જોઈએ,  જો તમે તમારા જીવનસાથીને લગ્નનો પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું છે, તો તમારે શું કરવું તે જાણવું જોઈએ કે કઈ એવી વસ્તુ આ ક્ષણ ને તમારા બંને માટે  અનફર્ગેટેબલ બનાવશે. 
પ્રેમ વ્યક્ત કરવો એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાવ છે, તેથી પ્રસ્તાવ મૂકતા પહેલા ખાતરી કરો કે શું એવું છે કે જે તમને બંનેને જોઈએ છે. તેથી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની સંભાવના વિશે પ્રશ્નો પૂછો ત્યારે તેને આશ્ચર્ય થવું જોઈએ, તેથી એક અનોખી રીત શોધો કે જેમાં તમે શું કરવા જઇ રહ્યા છો તેની જાણ તેણી ને ન હોય. પ્રપોઝ કરવા માટે તમારે યોગ્ય રિંગ પસંદ કરવી જ જોઇએ, અને આ માટે તમે તેની માતા અથવા તેના શ્રેષ્ઠ મિત્ર ની મદદ લઈ શકો,
 પરંતુ જો ગર્લફ્રેન્ડ તેની સગાઈની રીંગ ખરીદવા અથવા ડિઝાઇન પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવાની ઇચ્છા રાખે છે, તો તમારે તેના અભિપ્રાયને જાણવો જોઈએ. પછી પ્રપોઝ કરવા માટેનો યોગ્ય સમય  જાણવો જોઈએ, કારણ કે જો તેણી તેના જીવનના ખરાબ સમય માંથી પસાર થઈ રહી હશે, તો તમારા બધા પ્રયત્નો નિરર્થક જશે.
પ્રપોઝ કેમ કરવું તે તેણી ની ઈચ્છાઓ , ગમતી વસ્તુ, મનગમતી જગ્યા, સ્વભાવ પર નિર્ભર કરે છે  ? જો તે રોમેન્ટિક હોય, તો તમારો અભિગમ રોમેન્ટિક હોવો જોઈએ; જો તેણીને આત્મીયતા ગમતી હોય તો ભીડભાડ વળી જગ્યા પસંદ કરવા કરતાં તમારે ફક્ત બે લોકો માટે એક જગ્યા પસંદ કરવી પડશે; જો તેણીને સ્પોટ લાઇટ પસંદ છે, તો પછી સાર્વજનિક સ્થળે પ્રપોઝ કરવું યોગ્ય રહેશે. તમારી પ્રસ્તાવ મુકવાની રીત અસામાન્ય અને અસાધારણ હોવી જોઈએ કારણ કે સ્ત્રીઓ મૌલિકતાને વધુ પસંદ કરે છે. તમારા જીવનસાથીની પસંદગી જાણી પ્રપોઝ કરવાનું સ્થાન પસંદ કરવુ જરૂરી છે . નીચે કેટલીક ઉપયોગી ટીપ્સ છે જે તમને મદદ કરી શકે છે:
 બધી પરંપરાગત રીતો જે હજી પણ કારગત છે; પુરુષ એક ઘૂંટણ પર નીચે બેસી એક બોક્સ ખોલી રિંગ દાખવી પ્રપોઝ કરે , અને બાકીની જિંદગી તેની સાથે વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરે આ સૌથી પરંપરાગત રીત છે જે આજે પણ હૃદય સ્પર્શી બની રહે છે 
 -બીજું તમે તમારા બધા મિત્રો અને કુટુંબીઓ સાથે સરપ્રાઈઝ પાર્ટીની યોજના કરો છો અને તે જગ્યાને સફેદ ફુગ્ગાઓ અને સજાવટની વસ્તુઓથી સજાવો ; અને જ્યારે તેણી દરવાજામાં પ્રવેશ કરે , ત્યારે તમે તમારા ઘૂંટણ પર બેસો અને પ્રોપોઝ કરો અથવા પછી જો તેણી રોમેન્ટિક હોય, તો પછી ગુલાબની પાંખડીમાં વીંટી મૂકો અને તેને તમારા મનપસંદ સ્થળોમાંથી એક પસંદ કરો  જ્યાં રોમેન્ટિક વાતાવરણ, સંગીત, ફુવારાઓ હોય ત્યાં લઈ જઈ પ્રોપોઝ કરો. 

-જો પ્રેમિકા સ્પોર્ટ્સ ની શોખીન હોય તો તમે પર્વતની ઉંચાઈ એ લઈ જઈ  પર્વતારોહણ પછી પૂછી શકો છો; પેરાશૂટ જમ્પ અથવા સ્કુબા-ડ્રાઇવીંગ કરતી વખતે પણ તમે પૂછી શકો છો. 
-જો તે બાસ્કેટબોલ ને પસંદ કરે છે અને કે બીજી રમતો માં રસ ધરાવે છે , તો તમારા લગ્ન પ્રસ્તાવને સ્ટેડિયમ ના મોટા પડદે લખાવો જે એને માટે એક મોટી આશ્ચર્યની વાત હશે; હજારો લોકોની સામે તમે તેને કેટલો પ્રેમ કરો છો એવું દાખવવા માટે નું આ એક ઉત્તમ ઉદાહરણ હશે. 
-વેલેન્ટાઇન ડે એ તેને પૂછવાની સારી તક છે; આ ખાસ દિવસે તે તમારી પાસેથી ફૂલો અને ચોકલેટની અપેક્ષા રાખે છે, પછી જ્યારે તમે તેને ફૂલો અને ચોકલેટ સાથે રિંગ આપીને લગ્નનો પ્રસ્તાવ મૂકશો ત્યારે તે ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશે. 
-જો તમે શરમાળ માણસ છો અને તેને સીધુ પૂછવા માંગતા ન હોવ, તો પછી તેની માટે સુંદર વિડિઓ બનાવો; અને તેને સાથે બેસી જોવાની દરખાસ્ત કરો અને પછી ટેપ જોતી વખતે પ્રપોઝ કરવાનો પ્રયાસ કરો. 
-જો પ્રેમિકા ચોક્કસ સમયે દરરોજ રેડિયો સાંભળે છે, તો પછી રેડિયો જોકી દ્વારા તમે તમારી ગર્લફ્રેન્ડને ફોન કરાવી તમારા હૃદયને કહી શકો છો, આ એક અનોખી રીત છે જે  છોકરી માટે પ્લેઝન્ટ સરપ્રાઈઝ બની રહેશે. 
- રોમેન્ટિક ડેટ ની યોજના બનાવો, ત્યારબાદ તેને પ્રાઇવેટ હવાઈ અડ્ડા પર લઈ જાવ જ્યા થી પ્રાઇવેટ પ્લેન ઉડતાં હોય છે અને નિશ્ચિત સમયે તેને રનવે પર લઈ જાઓ અને તે જ સમયે એક પ્લેન તેની ઉપર થી ઉડે  જેની પાછળ એક ધ્વજ ફરકતો હોય જેમાં લખ્યું હોય આય લવ યુ , તમે મારા જીવન સાથી બનશો ? એવું લખ્યું હોય જે વાંચી તમારી ગર્લફ્રેન્ડ આશ્ચર્યચકિત અને ભાવનાત્મક જરૂર થઈ જશે. 

- બીચ પ્રોપોઝ કરવા માટે રોમાન્ટિક જગ્યા છે ; સૌ પ્રથમ, તમારા હાથ માં હાથ નાખી  બીચ પર બન્ને પાણીમાં છબછબિયાં કરો, પછી બીચ પર આવી ત્યાં રેતી માં તમારો સપનાં નો મહેલ બનાવો અને રેતીમાં તમારો પ્રેમ સંદેશ લખો અને પૂછો કે તમે મારા સપનાના આ મહેલની રાણી બનશો ? અને જો સૂર્યાસ્ત સમયે આ બધું એને ચુંબન આપી  કરી શકો છો તો એક સુંદર રોમેન્ટિક અવિસ્મરણીય વાતાવરણ બનશે. 
- આવી ઘણી રીતો છે જે તમે તમારા માટે વિચારી શકો છો, આ ફક્ત અમારાં કેટલાક સૂચનો છે જે તમે પસંદ કરી શકો છો પરંતુ સૌથી મહત્વનું છે કે તે યુનિક રીત હોય . પછી એ યાદગાર સ્થળ હોઈ શકે, ફેવરિટ ગીત અથવા એવું સ્થળ હોય જ્યાં તમે પ્રથમ મળ્યા હોવ એ હોઈ શકે , અથવા જ્યાં તમે પહેલી વાર ચુંબન કર્યું હતું એ જગ્યા પણ હોઈ શકે. એટલું યાદ રાખો તમે જે પણ કરો, એમાં સર્જનાત્મક બનો, તમારા વ્યક્તિત્વને તમારી વિચારસરણી ને એમાં સમાવો અને તેને યાદગાર ક્ષણ બનાવો. તમે તેને શું કહેશો અને તમારા  પ્રેમ ને પ્રામાણિકતા સાથે કેવી રીતે વ્યક્ત કરશો એની પર તમારે  ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને તમે સંગાથે જે કિંમતી પળો શેર કરી હોય તે પ્રેમિકા સાથે વાગોળી  એને સમજાવો કે શા માટે તમે તેની સાથે લગ્ન કરવા માંગો છો? તેને અહેસાસ કરાવો કે તે માત્ર તમારા માટે જ બન્યા છે, લગ્ન નો તમારા માટે શું અર્થ છે એ જણાવો , લગ્ન માંથી ભવિષ્ય માં અપેક્ષાઓ શું છે એ પણ મુક્તપણે જણાવવાની કોશિશ કરો પછી જો તેણીનો જવાબ "હા" છે, તો તમારી સગાઈની ની તારીખ નક્કી કરો, પરંતુ જો તેણીને  વિચારવા માટે સમયની જરૂર હોય, તો એક સજ્જન વ્યક્તિ બનો અને જેન્ટલમેનની જેમ તેમનો આદર કરી એને વિચારવાનો સમય આપો. 

Wednesday, 24 February 2021

प्रोपोज़

एक सज्जन प्रेमी की  तरह प्रेमिका को कैसे प्रोपोज़ करे?
 


यह जीवन में एक पल आता है जब हम सभी, पुरुषों को बड़ा कदम उठाना पड़ता है और सवाल पूछना पड़ता है; मुझ से शादी करोगी? यह एक यादगार और आनंदमय अनुभव होना चाहिए इसीलिए आपको इसे परफेक्ट बनाना होगा। यदि आपने अपने साथी से शादी का सवाल पूछने का फैसला किया है, तो आपको  पता होना चाहिए कि ऐसा आप क्या करे जो आप दोनों के लिए एक अविस्मरणीय क्षण बनाएगा ।
प्रेम का इज़हार हमारे जीवन का एक महत्वपूर्ण पल है इसलिए प्रोपोज़ल बनाने से पहले यह सुनिश्चित कर लें कि कोई ऐसी चीज हो जिसे आप दोनों चाहते हैं । इसलिए प्रेमिका से शादी करने की संभावना के बारे में सवाल करें लेकिन आप क्या सोच रहे हो वो उसे न पता लगने पाए । आप के  प्रस्ताव (प्रोपोज़) करने पर उसे आश्चर्य होना चाहिए, इसलिए एक ऐसी क्षण और अनोखा तरीका खोजें जिससे उसे आप क्या करने वाले हो उसकी भनक न हो।
 आपको प्रोपोज़ करने के लिए सही अंगूठी का चूज़ करना ज़रूरी है और इसके लिए आप उसकी माँ या उसके सबसे अच्छे दोस्त से मदद माँग सकते हैं, 
लेकिन अगर प्रेमिका अपनी सगाई की अंगूठी की खरीद या डिजाइन की प्रक्रिया का हिस्सा बनना चाहती है तो आपको उसकी राय जाननी होगी और आपको इसे करने का सही समय पता होना चाहिए, क्योंकि अगर वह अपने जीवन के बुरे समय से गुजर रही है, तो आपके सारे प्रयास निरर्थक हो जाएंगे।

एक शानदार प्रोपोज़ निर्भर करता है कि उसे कैसे खुशी मिलती है? यदि वह रोमांटिक प है, तो आपका तरीका रोमांटिक होना चाहिए; अगर वह अंतरंगता पसंद करती है, तो आपको केवल दो लोगो के लिए एक स्थान चुनना होगा; अगर वह स्पॉट-लाइट पसंद करती है, तो एक सार्वजनिक जगह में प्रोपोज़ करना सही होगा । आपका प्रोपोज़ करनेका तरीका असामान्य और असाधारण होना चाहिए क्योंकि महिलाओं को मौलिकता पसंद है।


अपने साथी की चॉइस को जानकर आप प्रोपोज़ का सही तरीका और स्थान चुन सकते हैं। यहां कुछ उपयोगी सुझाव दिए गए हैं जो आपकी मदद कर सकते हैं:

-सभी पारंपरिक प्रस्ताव जो अभी भी काम करता है; आदमी एक घुटने से नीचे उतरता है और एक अंगूठी के साथ एक बॉक्स से बाहर निकलता है, और उसे अपने जीवन के बचे हुए सभी साल उसके साथ मे गुज़ारने की ख्वाइश ज़ाहिर करता है।
-यदि आप अपने सभी दोस्तों और परिवार के साथ एक सरप्राइज पार्टी की योजना बनाव और सफेद गुब्बारे और डेकोरेशन के सामान से जगह को सजाव; और जब वह दरवाजे में प्रवेश करती है तो आप अपने एक घुटने पर बैठ अपनी बात करें ।
- अगर वह  रोमांटिक है तो अंगूठी गुलाब की पंखुड़ियों में रख कर  अपने पसंदीदा स्थानों में से एक में स्थान जहाँ रोमांटिक माहौल हो , म्यूज़िक हो , फव्वारे हो ऐसी जगह पर  प्रोपोज़ करें ।

-यदि वह खेल प्रकार है जिसे आप रॉक क्लाइम्बिंग के एक दिन के बाद पहाड़ की ऊंचाइयों से पूछ सकते हैं; पैराशूट जंप या स्कूबा-डाइविंग करने के दौरान भी आप पूछ सकते है ।
-अगर वह बास्केटबॉल पसंद करती है और सभी खेलों में जाती है, तो स्टेडियम में आपके विवाह के प्रस्ताव को बड़े परदे पर  करे ये एक बड़ा आश्चर्य होगा; यह इतने सारे लोगों के सामने आप उसे कितना प्यार करते है उसका उत्तम उदाहरण होगा ।

-वैलेंटाइन डे पर उससे पूछने का अच्छा मौका है; इस विशेष दिन में वह  आपसे फूल और चॉकलेट की उम्मीद कर रही है, तो वह निश्चित रूप से आश्चर्यचकित हो जाएगी जब आप फूल और चॉकलेट के साथ एक अंगूठी देकर शादी का प्रस्ताव रक्खेंगे । 


-अगर आप एक शर्मीले आदमी हैं और उससे सीधे नहीं पूछना चाहते हैं, तो उसका निजी वीडियो बनाएं; और टेप को एक साथ देखने का प्रस्ताव करे और फिर टेप देखते समय प्रोपोज़ करने की कोशिश करें।
-अगर आप जानते हैं कि वह हर रोज एक निश्चित समय पर रेडियो सुनती है, तो रेडियो जॉकी के ज़रिए आप प्रेमिका को फोन कर और अपने दिल की बात बता दे , ये एक नायाब तरीका है जो लड़की के लिए एक प्लेज़नट सरप्राइज़ होगा ।
- एक रोमांटिक डेट प्लान कर फिर उसे किसी  प्लेन जहा से उड़ते है वह ले जाय और एक फिक्स समय पे उसे रन वे पे ले जाय और उसी समय उसके ऊपर से विमान उड़ता हो जिसके पीछे एक फ्लेग लहराता हो जिसमें आपने ये लव यू , विल यू मेरी मि ? लिखा हो , इसे पढ़ते ही प्रेमिका प्लेज़नटली सरप्राइज़ हो जाएगी और भावुक भी । 


-प्रोपोज़ करने के लिए समुद्र तट एकदम सही है; पहले बीच पर पहनने लायक कपड़े पहने हाथो में हाथ डालकर पानी मे घूमे फिर समुद्र तट पर पहुंचें और अपने इरादों का प्रतीक ऐसा एक रेत का महल बनाएं और रेत में ही अपने प्यारके संदेश को लिखे और पूछे क्या मेरे सपनों के इस महल की रानी बनोगी ? और सनसेट होता हो तब ये सब करें और हो सके तो उसे अपनी बाहों में लेकर आप चुम भी सकते है जोकि एक बहेतरीन रोमांटिक माहौल बना देगा ।


- ऐसे कई तरीके आप खुद भी सोच सकते है , ये तो हमारे केवल कुछ सुझाव हैं जिन्हें आप चुन सकते हैं लेकिन सबसे महत्व का  हैं। एक यादगार जगह हो , कोई गीत हो या इस तरह की जगह  जहां आप पहली बार मिले थे, या जहा पहली बार चूमा था । जो भी करो रचनात्मक करो, अपनी सोच में अपने व्यक्तित्व को शामिल करें और इसे एक यादगार क्षण बनाएं। इस बारे में सोचें कि आप उससे क्या कहेंगे और अपने प्रस्ताव (प्रोपोज़ल) को प्यार और ईमानदारी के साथ कैसे व्यक्त करेंगे। आप का ध्यान उस पर और आपके द्वारा साझा किए जाने वाले अनमोल पल पर होना चाहिए। उसे बताएं कि आप उससे शादी क्यों करना चाहते हैं, उसे बताएं कि वह आपके लिए क्यों बनी है, आपके लिए शादी का क्या मतलब है और भविष्य के लिए क्या उम्मीदें हैं। यदि उसका उत्तर "हाँ" है, तो अपनी सगाई की घोषणा करें , लेकिन अगर उसे इस बारे में सोचने का समय चाहिए, तो एक सज्जन बनें और जेंटलमेन की तरह उसका सम्मान करें।